ભાભર તાલુકાના ગાંગુણ ગામે પાંચ ગલુડીયા બચાવી લેવામાં આવ્યા હતા

ભાભર,   ભાભર તાલુકાના ગાંગુણ ગામે એક ખેતરમાં માં આવેલા 35 ફુટ ઉંડા બોરવેલ ના પોલાણ માં પાંચ ગલુડીયા પડી ગયા હતા. જેની જાણ ભાભર સેવાકીય ગૃપ ને થતાં પાંચ ગલુડીયા ઓ ને બચાવવા માટે જેસીબી મશીન દ્વારા રેસ્કયુ ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેમાં ભાભર સેવાકીય ગૃપ દ્વારા સાઈડમાં જેસીબી થી ખાડો કરીને સાત કલાક સુધી સતત મહેનત કરી ને પાંચે ગલુડીયા ને આબાદ રીતે અને જીવ ના જોખમે બચાવી લેવામાં આવ્યા હતા. જેમાં ભાભર સેવાકીય ગૃપ દ્વારા આ માનવતા નુ કાર્ય કરવામાં આવતાં આજુબાજુના લોકો માં પણ આનંદ ફેલાયો હતો. … Continue reading ભાભર તાલુકાના ગાંગુણ ગામે પાંચ ગલુડીયા બચાવી લેવામાં આવ્યા હતા